Subrato Roy એ જ્યારે Sonia Gandhi સાથે પંગો લીધો તો ડૂબી ગયું Sahara, શું છે તેની કહાની? Gujarat Tak | Tak Live Video

Subrato Roy એ જ્યારે Sonia Gandhi સાથે પંગો લીધો તો ડૂબી ગયું Sahara, શું છે તેની કહાની? Gujarat Tak

બુધવારે સુબ્રત રૉયનું 75 વર્ષની ઉંમરમાં નિધન થયું. આ રિપોર્ટમાં જાણીએ કે સહારાના સુબ્રત રોયે જ્યારે સોનિયા ગાંધી સાથે પંગો લીધો અને તેના કારણે સહારા ડૂબી ગયું... શું છે તેની કહાની જાણીએ...