તહેવારોમાં બહાર જમતા પહેલા જુઓ Video | Gujarat Tak
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાં એક
યુવક તેના પરિવાર સાથે જમવા ગયો હતો...અલગ અલગ વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો...અને જ્યારે જમવાનું શરૂ કર્યુ ત્યારે ખબર પડી કે વેજ મેક્સિકન હોટપોટના ઓર્ડરમાં ચિકનના ટૂકડા આવ્યા છે