Rahul Gandhi એ સંભળાવી રાજા અને એક જાદુઈ પોપટની કહાણી | Gujarat Tak
રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ યોજીને ગંભીર આરોપ લગાવ્યા છે.. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગૌતમ અદાણીને લઈને કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ...કેમ સરકાર તમામ કોન્ટ્રાક્ટ અદાણીને જ આપે છે..સરકારના કારણે અદાણીને લાભ મળી રહ્યા છે..સાથે અનેક નેતાઓના ફોન હેકિંગને લઈને સરકાર ઉપર આરોપ લગાવ્યા છે