Mahisagar માં Principal એ કર્યુ ન કરવાનુ કામ | Gujarat Tak
બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષીકાની કરી છેડતી.. શિક્ષિકાની છેડતી કરનાર આચાર્ય પર નોધાઈ પોલીસ ફરિયાદ..ગુનો દાખલ કરી આચાર્ય ની કરી હતી અટકાયત...જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસ ના આદેશ