Baroda Dairy ના નવા Chairman Dinesh patel | Gujarat Tak
બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલના રાજીનામા પછી ડેરીની ચૂંટણી યોજાઈ હતી...આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિનેશ પટેલની જીત થઈ છે...જ્યારે વાઈસ ચેરમેન તરીકે જે.બી.સોલંકીની જીત થઈ છે...બરોડા ડેરીમાં દિનેશ પટેલ મામા તરીકે ઓળખાય છે...ત્યારે જીત પછી દિનેશ પટેલએ શું કહ્યું આવો સાંભળીએ....