Jayrajsinh Jadeja એ Ribda જૂથને આડેહાથ લીધા | Gujarat tak
જયરાજસિંહ જાડેજા સન્માન સમારંભમાં રીબડા જૂથ પર પ્રહાર કર્યા હતા. જયરાજસિંહના પુત્ર ગણેશે પણ અસામાજિક તત્વોને લઈ કહ્યું હતું કે લુખ્ખાઓ ગોંડલ મુકી દે અથવા લુખ્ખાગીરી મુકી દે.