Gujarat Congress સામે શું Patil ઓવર કોન્ફિડન્સમાં છે ?
ભાજપ થઈ રહેલા ભરતી મેળા અને સી આર પાટીલના ધ્યેયને જોતા લોકો સવાલ કરી રહ્યાં છે શું પાટીલ ઓવર કોન્ફિડન્સમાં ચાલી રહ્યાં છે.