Jamnagar મા Bike પાછળ શ્વાન દોડતા યુવકનુ મોત | Gujarat Tak
જામનગર શહેરમાં શ્વાનના કારણે રસ્તે જતા એક યુવકનું મોત થયુ છે....શહેરના રામેશ્વર નગર વિસ્તારની નવજીવન સોસાયટીમાં રહેતા જયદીપસિંહ રાઠોડ નામના વ્યક્તિ પોતાની બાઈક ઉપર રસ્તે પસાર થઈ રહ્યા હતા...ત્યારે અચાનક શ્વાન તેમની બાઈક પાછડ દોડવા લાગે છે..બાઈક પાછળ ભાગતા શ્વાનઓથી બચવાના ચક્કરમાં તેમનું બાઈક સ્લીપ ગયુ...જેના કારણે તેમને માથાના ભાગએ ગંભીર ઈજાઓ થઈ હતી...તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા...પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ